આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ સમીકરણ $P_S = 120 - 80 \, X_B$ ($X_B = B$ નો મોલ અંશ) દ્વારા આપવામાં આવે છે. સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

  • A
    $120, \, 80$
  • B
    $120, \, 200$
  • C
    $120, \, 40$
  • D
    $80, \, 40$

Explore More

Similar Questions

$3 \ g$ યુરિયાને $45 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો છે?

એક દ્રાવણમાં પાણીમાં $KCl$ ઓગળેલું છે. તેને સતત ગરમ કરવામાં આવે છે અને બનતી બાષ્પને સતત દૂર કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ શું થશે?

એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનો $1:4$ મોલ ગુણોત્તર છે. $20^{\circ}C$ તાપમાને,શુદ્ધ પેન્ટેનનું બાષ્પદબાણ $440 \ mm \ Hg$ અને હેક્ઝેનનું બાષ્પદબાણ $120 \ mm \ Hg$ છે. બાષ્પ કલામાં પેન્ટેનનો મોલ અંશ કેટલો થાય?

Difficult
View Solution

$X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનું બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $X_x$ એ $X$ નો મોલ અંશ છે. શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર કેટલો થશે?

$8.5 \ g$ $CH_2Cl_2$ અને $11.95 \ g$ $CHCl_3$ ને મિશ્ર કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો $298 \ K$ તાપમાને શુદ્ધ $CH_2Cl_2$ અને $CHCl_3$ નું બાષ્પ દબાણ અનુક્રમે $415 \ mm \ Hg$ અને $200 \ mm \ Hg$ હોય,તો બાષ્પ કલામાં $CHCl_3$ નો મોલ અંશ કેટલો હશે? ($Cl$ નું મોલર દળ $= 35.5 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo